મધ્યકાલીન ભક્તકવિ.
મધ્યકાલીન ભક્તકવિ. સમય ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ – ૧૯મી સદી પૂર્વાર્ધ. કુંતલપુરના આ ક્ષત્રિય ભક્તકવિની ‘શિવવિવાહ’, દ્રુપદીચીરહરણ’, ‘નૃસિંહાવતાર-વ્યાખ્યાન’ જેવી રચનાઓ ઉપરાંત ધોળ, મહિના, ગરબી જેવાં ભક્તિપરક પદો મળે છે.