રવિ-ભાણ પરંપરાના સંતકવિ
તેમનો જન્મ રાજકોટના કડિયા પરિવારમાં થયો હતો. તેમની રચનાઓમાં ગુરુમહિમા અને અધ્યાત્મનાં તત્ત્વો વિશેષપણે જોવા મળે છે.