રાજા ભરથરી સાથે સંદર્ભ-સબંધ ધરાવતા નાથપંથી જોગી
રાજા ભરથરી સાથે સંદર્ભ-સબંધ ધરાવતા નાથપંથી જોગી. કથાત્મક શૈલીનાં વૈરાગ્ય-ત્યાગનાં મહિમાનાં ભજનો તેમનાં નામે લોકની મૌખિક પરંપરામાંથી મળે છે.