Godad Profile & Biography | RekhtaGujarati

ગોદડ

મધ્યકાલીન સંતકવિ. હિન્દી ભાષાનો પ્રભાવ ધરાવતા ગુજરાતી ભજનો માટે જાણીતા.

  • favroite
  • share
  • 19મી સદી

ગોદડનો પરિચય

  • જન્મ -
    19મી સદી

ગોદડ કે ગોદડ સ્વામીના જીવન વિશે કશી માહિતી મળતી નથી. હિન્દી ભાષાનો પ્રભાવ ધરાવતાં તેમનાં ગુજરાતી ભજનો લોકની કંઠસ્થ પરંપરામાં જળવાતાં  આવ્યાં છે. તેમાં નિર્ગુણ સંત સાધનાના હદ, બેહદ, સૂન, ગગન મંડળ, સોહં પદ, હંસ જેવા પારિભાષિક શબ્દો અને સાધનાકીય નિર્દેશો જોવા મળે છે. ગોદડ સ્વામી ઈ. . 1850 સુધીમાં થયા હોવાની નોંધ મળે છે.