Gijubhai Badheka Profile & Biography | RekhtaGujarati

ગિજુભાઈ બધેકા

સુપ્રસિદ્ધ કેળવણીકાર અને બાળસાહિત્યકાર, ‘બાળકોની મૂછાળી મા’ તરીકે સન્માનિત

  • favroite
  • share

ગિજુભાઈ બધેકાનો પરિચય

  • મૂળ નામ - ગિરજાશંકર ભગવાનજી બધેકા
  • જન્મ -
    15 નવેમ્બર 1885
  • અવસાન -
    25 જૂન 1939