કચ્છી ભક્તકવિ. ઈ. સ. ૧૯૨૫માં તેઓ હયાત હતા.
કચ્છી ભક્તકવિ. ઈ. સ. ૧૯૨૫માં તેઓ હયાત હતા. તેઓ અંજારના વતની હતા. તેમની રચનાઓમાં નીતિબોધ અને ભક્તિનાં પદો ઉપરાંત કાવ્ય મુદ્રિકા, ચાર દરવેશ (ચાર ભાગમાં અનુવાદ), લાખો ફૂલાણી, ચંદ્ર ચરિત, કચ્છ દેશની જૂની વાર્તાઓ – એ ગ્રંથૂ મળે છે.