Garibdaas Profile & Biography | RekhtaGujarati

ગરીબદાસ

કચ્છના જ્ઞાનમાર્ગી સંતકવિ.

  • favroite
  • share

ગરીબદાસનો પરિચય

  • જન્મ -
    1768
  • અવસાન -
    1956

તેમનો જન્મ કુકમા (કચ્છ) ગામે ક્ષત્રિય પરિવારમાં હરિદાસ અને જાનબાઈને ત્યાં થયો હતો. હમલા મંજલ(કચ્છ)ના સંત દેવાસાહેબની શિષ્ય-પરંપરામાં સંત ઈશ્વરરામના શિષ્ય. સમાધિ કુકમા મુકામે. તેમણે બહોળા પ્રમાણમાં હિન્દી, ગુજરાતી અને કચ્છી ભજનો રચ્યાં છે. આ ભજનોમાં અધ્યાત્મ, ભક્તિ અને વૈરાગ્યનો બોધ નિરૂપણ પામ્યાં છે.