Ganpatram Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગણપતરામ

નિરાંત સંપ્રદાયના જ્ઞાનમાર્ગી સંતકવિ.

  • favroite
  • share

ગણપતરામનો પરિચય

  • જન્મ -
    19મી સદી

તેમનો જન્મ ભરૂચ જિલ્લાના ઝણોર ગામે મેવાડા સુથાર પરિવારમાં થયો હતો. તેમનાં ભજનોમાં ગુરુમહિમા અને જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ જોવા મળે છે. બીજા ગણપતરામ પણ ભરૂચ જિલ્લાના સિસોદરા ગામમાં બ્રાહ્મણ કવિ હતા. જેમનાં હિન્દી-ગુજરાતી વેદાંતી જ્ઞાનમાર્ગી ભજનો પ્રાપ્ત થાય છે.  ગણપતરામ