Gangadaas Maharaj Profile & Biography | RekhtaGujarati

ગંગાદાસ મહારાજ

સંતકવિ

  • favroite
  • share

ગંગાદાસ મહારાજનો પરિચય

આ સંતકવિની રચનાઓ નોંધાયેલી મળે છે, પણ તેમના સમય અને જીવન વિશે કશી માહિતી મળતી નથી. તેમની રચના પરથી જાણવા મળે છે કે તેમના ગુરુનું નામ ગણપત હતું.