Bhajan of Gangabai | RekhtaGujarati

ગંગાબાઈ

આ ભક્ત-કવયિત્રીની રચના નોંધાયેલી મળે છે પણ તેમના વિશે કશી માહિતી મળતી નથી. કેટલીક જગ્યાએ ગંગાબાઈ અને ગંગાસતીની રચનાઓ સેળભેળ કરી દેવાયેલી જોવા મળે છે. પરંતુ ગંગાબાઈ અને ગંગાસતી બંને અલગ છે.

  • favroite
  • share