Gangabaai Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગંગાબાઈ

પરબ પરંપરાનાં નારી સંત

  • favroite
  • share

ગંગાબાઈનો પરિચય

કાનદાસજીના અવસાન સંવત 1961 (. . 1905) પછી મહંતપદે રહ્યાં હતાં. સંવત 2002 (. . 1946) શ્રાવણ વદી ચોથના રોજ અવસાન. એ પહેલાં સંવત 1992 (. . 1936) આસો સુદ,  10 ને રવિવારે બાળકદાસજીને મહંત પદે સ્થાપેલા. ગંગાબાઈનાં ભજનોમાં વિશેષ રૂપે ગુરુમહિમા વ્યક્ત થયેલો છે.