Gang Saheb Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગંગ સાહેબ

રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ

  • favroite
  • share
  • 18મી સદી-1827

ગંગ સાહેબનો પરિચય

  • જન્મ -
    18મી સદી
  • અવસાન -
    1827

રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ. તે ખીમસાહેબના પુત્ર હતા. તેમણે રવિસાહેબ પાસે દીક્ષા લીધી હતી. ઈ.સ. 1827માં આમરણ મુકામે સમાધિ લીધી હતી. તેમની વાણીમાં ગુરુમહિમા અને સાધનાત્મક બાબતો જોવા મળે છે.