Fulkunvarbai Profile & Biography | RekhtaGujarati

ફૂલકુંવરબાઈ

મધ્યકાલીન પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ કવયિત્રી.

  • favroite
  • share

ફૂલકુંવરબાઈનો પરિચય

  • જન્મ -
    1752

મધ્યકાલીન પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ કવયિત્રી. સમય ઈ. 18મી સદી. જન્મ ઈ.1752. કપડવંજના વેણીભાઈ દેસાઈનાં પુત્રી. તેમણે રચેલી ‘વિરહ વિનંતી’ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. તેમના સંગથી અનેક વૈષ્ણવો ભરૂચી વૈષ્ણવો થયાનું નોંધાયું છે.