Durlabhsaheb Profile & Biography | RekhtaGujarati

દુલભસાહેબ

રવિભાણ પરંપરાના સંતકવિ

  • favroite
  • share
  • ૧૯મી સદી ઉત્તરાર્ધ-૨૦મી સદી પૂર્વાર્ધ

દુલભસાહેબનો પરિચય

  • જન્મ -
    ૧૯મી સદી ઉત્તરાર્ધ
  • અવસાન -
    ૨૦મી સદી પૂર્વાર્ધ

સમય ઈ. . ૧૯મી સદી ઉત્તરાર્ધથી ૨૦મી સદી પૂર્વાર્ધ. મોરારસાહેબના શિષ્ય. પુનાદ (જિ. ખેડા)ના ચારણ જ્ઞાતિના સંતકવિ. તેમનાં ભજનોમાં સંતસાધનાના નિર્દેશો મળે છે.