Dosa Bhagat Profile & Biography | RekhtaGujarati

ડોસા ભગત

આ સંતકવિની અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનપરક અનેક રચનાઓ ભજન સંગ્રહોમાં નોંધાયેલી મળે છે પરંતુ તેમના વિશે કશી માહિતી પ્રાપ્ત થતી નથી.

  • favroite
  • share

ડોસા ભગતનો પરિચય

આ સંતકવિની અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનપરક અનેક રચનાઓ ભજન સંગ્રહોમાં નોંધાયેલી મળે છે પરંતુ તેમના વિશે કશી માહિતી પ્રાપ્ત થતી નથી. તેમની રચનાઓ પરથી જણાય છે કે તેમના ગુરુનું નામ વિશ્વનાથ હતું. આ સંતકવિ કાલાવડના ભક્તકવિ ડોસા વેલાણીથી અલગ છે.