Devalde Profile & Biography | RekhtaGujarati

દેવળદે

મહાપંથી કવયિત્રી

  • favroite
  • share
  • ૧૪મી સદી

દેવળદેનો પરિચય

  • જન્મ -
    ૧૪મી સદી

દેવાયત પંડિતનાં પત્ની. આ સંતબેલડીનો વસવાટ રાજસ્થાન અને ગુજરાતમાં રહ્યો હતો. જન્મ પોરબંદર પાસેના બોખીરા ગામે. સમાધિસ્થળ ભાવનગરના કોળિયાર ગામે. તેમના નામે મહાપંથી દર્શન રજૂ કરતી છૂટક ભજનરચનાઓ મળે છે.