Chandra Parmar Profile & Biography | RekhtaGujarati

ચંદ્ર પરમાર

કવિ અને ચરિત્રકાર, રાધનપુરના વઢિયાર પ્રદેશની લોકબોલીમાં રચાયેલાં એમનાં ગીતો જાણીતા છે.

  • favroite
  • share
  • 1920-1994

ચંદ્ર પરમારનો પરિચય

  • મૂળ નામ - રામચન્દ્ર પથુભાઈ પરમાર
  • ઉપનામ - અલ્લા પરવેઝ, જનાબે આલી, ચંદ્ર પરમાર
  • જન્મ -
    26 જૂન 1920
  • અવસાન -
    16 સપ્ટેમ્બર 1994