ગુજરાતમાં થઈ ગયેલા આ સંતકવિના ગુરુ અમરકંટકના સંત ઉદ્ધવદાસ હતા. તેમણે સમાજને નીતિબોધ આપતી ઘણી રચનાઓ કરી છે.