Bihari das Profile & Biography | RekhtaGujarati

બિહારીદાસ

મધ્યકાલીન સંતકવિ.

  • favroite
  • share
  • 1748

બિહારીદાસનો પરિચય

  • જન્મ -
    1748

મધ્યકાલીન સંતકવિ. કચ્છના વાંઢાય ગામના વતની. જન્મ ઈ.૧૭૪૮. જ્ઞાતિએ કચ્છ ભડિયાની ધલજાતિના રજપૂત. મૂળ નામ વેરોજી. પિતાનું નામ મેઘરાજ. દેવાસાહેબના શિષ્ય. દીક્ષા પછી ‘બિહારીદાસ’ નામ ધારણ કર્યું હતું. તેમણે હિંદી, ગુજરાતી તથા કચ્છીમાં પદ અને ભજનોની રચના કરી છે. આ ઉપરાંત ‘કૃષ્ણબાલવિનોદ’, ‘ગુરુસ્તુતિ’ તથા ‘પ્રાસ્તાવિક કુંડળિયા’ કૃતિઓ પણ તેમણે રચી હોવાનું મનાય છે.