Badri Kachwala Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બદરી કાચવાલા

ઉર્દૂ પદ્ધતિના ગુજરાતી કવિ

  • favroite
  • share

બદરી કાચવાલાનો પરિચય

  • મૂળ નામ - બદરૂદ્દીન શમશુદ્દીન કાચવાલા

સુરતના આ કવિ પાસેથી ઉર્દૂ શૈલીની ગુજરાતી રચનાઓ સમાવતો કાવ્યસંગ્રહ 'ઠંડા નિ:શ્વાસ' (1949) મળે છે.