Babulal Chavda 'Aatur' Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાબુલાલ ચાવડા 'આતુર'

સમકાલીન કવિ

  • favroite
  • share

બાબુલાલ ચાવડા 'આતુર'નો પરિચય

જન્મસ્થળ : ગાંભોઈ (તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા). નિવાસસ્થાન : કડી (જિ. મહેસાણા). વ્યવસાયે શિક્ષક. તેમની પાસેથી 'સાંયાજીને કહેજો કોઈ' (2018) નામે ગઝલસંગ્રહ મળે છે. ગઝલ-ગીત સ્વરૂપમાં સર્જન કરતાં આ સર્જકને મનહરલાલ ચોક્સી ઍવૉર્ડ (2022) પ્રાપ્ત થયેલ છે.