ઉત્તર ગુજરાતના સૂફી સંતકવિ.
સમય ઈ. સ.ની 18મી સદીના મધ્ય ભાગથી 18મી સદીનો અંતભાગ. તે સાંઈ દીનદરવેશના સંપર્કમાં આવ્યા હતા અને તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. તેમની રચનાઓમાં સમાજને સન્માર્ગે વાળવાનો ઉપદેશ જોવા મળે છે.