Ambaram Bhagat Profile & Biography | RekhtaGujarati

અંબારામ ભગત

ભકિત–જ્ઞાનમાર્ગી ભજનવાણીના રચયિતા સંતકવિ.

  • favroite
  • share

અંબારામ ભગતનો પરિચય

ભગવાનજીના શિષ્ય. સમય ઈ.. 1811ની આસપાસ. તેમની ભક્તિ, અધ્યાત્મ અને નીતિબોધ રજૂ કરતી ભજનરચનાઓ લોકપ્રિય છે.