Akkaldas Saheb Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અક્કલદાસ સાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

  • favroite
  • share

અક્કલદાસ સાહેબનો પરિચય

રવિ-ભાણ પરંપરાના સંતકવિ. ગુરુ ભીમસાહેબના શિષ્ય. જન્મસ્થળ : હીરવાણી ગામ, જિ. મહેસાણા. મેઘવાળ સમાજના ગેડિયા બ્રાહ્મણ પરિવારમાં ઈ. સ. 1780માં જન્મ. નિર્વાણ : થાનગઢ (જિ. સુરેન્દ્રનગર) મુકામે ઈ. સ. 1882માં. તેમનું સ્થાન થાનગઢમાં આવેલું છે. ‘અકલસાહેબની વાણી’ના નામે તેમનો ભજનસંગ્રહ મળે છે.