Akhaidas Profile & Biography | RekhtaGujarati

અખઈદાસ

મધ્યકાળના મહત્ત્વપૂર્ણ સંતકવિ

  • favroite
  • share
  • 1762ના અરસામાં

અખઈદાસનો પરિચય

  • જન્મ -
    1762ના અરસામાં

મધ્યકાળના મહત્ત્વપૂર્ણ સંતકવિ. સમય ઈ. 18મી સદી મધ્યભાગથી ઉત્તરાર્ધ. તેમના ગુરુ ભૂતનાથ (ઈ.સ. 1762) હતા. આધ્યાત્મિક સાધના અને ઉપદેશની નોંધપાત્ર રચનાઓ આ સંતકવિએ આપી છે. જેમાં ગુરુમહિમા, ભકિત–જ્ઞાન સાધના તેમ જ નૈતિક ઉપદેશનો સમન્વય થયો છે.