Bhajan of Aasharam | RekhtaGujarati

આશારામ

આ નામે કેટલાંક ભજનો-પદો મળે છે. ૪૦ કડીનો ‘મહિષાસુરીનો ગરબો’, રામરાજિયા તથા રામલીલાનાં પદો મળે છે. તે કયા આશારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

  • favroite
  • share