Aanandram Saheb Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આનંદરામ સાહેબ

રવિભાણ સંપ્રદાયના સંતકવિ.

  • favroite
  • share
  • 19મી સદી-19મી સદી

આનંદરામ સાહેબનો પરિચય

  • જન્મ -
    19મી સદી
  • અવસાન -
    19મી સદી

મોરાર સાહેબના શિષ્ય. સમય ઈ.. ૧૯મી સદી પૂર્વાર્ધ. ખત્રી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમની રચનાઓમાં તત્ત્વજ્ઞાન અને ગુરુમહિમાનાં તત્ત્વો અભિવ્યક્ત થયાં છે.