Aambev Bhagat Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંબેવ ભગત

મહાપંથના સંતકવિ.

  • favroite
  • share

આંબેવ ભગતનો પરિચય

મહાપંથના સંતકવિ. સમય ઈ. . 19મી સદી. ચુડા (જિ. જુનાગઢ)ના કોળી પટેલ પરિવારમાં જન્મ. ભીમગરજી મહારાજના શિષ્ય. પત્ની: મીણાંબાઈ, પુત્ર: હરજી, પૌત્ર: ડાયા ભગત. અવસાન ઈ. . 1874. ચુડામાં રામદેવજીનું મંદિર બંધાવ્યું. કેટલાંક ભજનો-પદોની રચના. શિષ્ય: ગોવિંદ ભગત.