Kachcha ko rup banay hari - Pad | RekhtaGujarati

કચ્છ કો રૂપ બનાય હરિ

Kachcha ko rup banay hari

સુબ્હાન સુબ્હાન
કચ્છ કો રૂપ બનાય હરિ
સુબ્હાન

કચ્છ કો રૂપ બનાય હરિ, ગિરિ ડુબત સાગર બીચ ઠાઢે,

નાગ કી નેતી મથાની સુમેર કી, દેવ દાનવ નિધિ મંથન ગાઢે.

રત્ન સબે સુર્લોક લિયા, મહા બિષ હરને પીયા અગાઢે,

‘સુબ્હાન’ કે સાંઈ રમા સંગ મેં, રત્નમણી ચાર પાયા પ્રગાઢે.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ