તેજસ્વીતા
tejsviitaa
ભીખુભાઈ ચાવડા 'નાદાન'
Bhikhubhai Chavda 'Nadan'

છો કારખાનું તુજ સલામત હો, ખુદા
તેજસ્વી છું, મજદૂરી કાળી નહિ કરું
આ તારું ઉત્પાદન ભલે ચાલ્યા કરે
પણ સૂર્ય છું હું - રાતપાળી નહિ કરું
chho karkhanun tuj salamat ho, khuda
tejaswi chhun, majduri kali nahi karun
a tarun utpadan bhale chalya kare
pan surya chhun hun ratpali nahi karun
chho karkhanun tuj salamat ho, khuda
tejaswi chhun, majduri kali nahi karun
a tarun utpadan bhale chalya kare
pan surya chhun hun ratpali nahi karun



સ્રોત
- પુસ્તક : રજ રજ અચરજ (પૃષ્ઠ ક્રમાંક 107)
- સર્જક : ભીખુભાઈ ચાવડા 'નાદાન'
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2001