dwar khakhaDyun ke wicharyun kholta - Muktak | RekhtaGujarati

દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા

dwar khakhaDyun ke wicharyun kholta

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા
કૈલાસ પંડિત

દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા

મળવાને મને આવ્યા હશે

મેં પછી સમજાવતા મુજને કહ્યું

આટલી રાતે તો હોતા હશે?

સ્રોત

  • પુસ્તક : અમર મુક્તકો (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : (પુનર્મુદ્રણ)