રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
ઈશ્વર
ishwar
જલન માતરી
Jalan Matri
અહીં આઠે પ્રહર મુજ મન મહીં અટવાય છે ઈશ્વર,
સમજવાને મથું છું તો ય ના સમજાય છે ઈશ્વર;
અગર દેખાય એ સૌને તો નીકળી જાય આંખોથી,
નથી દેખાતો એને કારણે પૂજાય છે ઈશ્વર.
ahin aathe prahar muj man mahin atway chhe ishwar,
samajwane mathun chhun to ya na samjay chhe ishwar;
agar dekhay e saune to nikli jay ankhothi,
nathi dekhato ene karne pujay chhe ishwar
ahin aathe prahar muj man mahin atway chhe ishwar,
samajwane mathun chhun to ya na samjay chhe ishwar;
agar dekhay e saune to nikli jay ankhothi,
nathi dekhato ene karne pujay chhe ishwar
સ્રોત
- પુસ્તક : તપિશ (પૃષ્ઠ ક્રમાંક 91)
- સર્જક : જલન માતરી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012