રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
આપમેળે
apmele
જલન માતરી
Jalan Matri
પીધાં જગતનાં ઝેર એ શંકર બની ગયો,
કીધાં દુઃખો સહન એ પયમ્બર બની ગયો;
મળતો નથી દરજ્જો કોઈ સાધના વિના
પણ તારી મેળે તું ખરો ઈશ્વર બની ગયો.
pidhan jagatnan jher e shankar bani gayo,
kidhan dukho sahn e payambar bani gayo;
malto nathi darajjo koi sadhana wina
pan tari mele tun kharo ishwar bani gayo
pidhan jagatnan jher e shankar bani gayo,
kidhan dukho sahn e payambar bani gayo;
malto nathi darajjo koi sadhana wina
pan tari mele tun kharo ishwar bani gayo
સ્રોત
- પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 66)
- સર્જક : જલન માતરી
- પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
- વર્ષ : 1984