રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાં યે; તપ્ત કણ છે રેતના; તડકો પડ્યો;
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
-હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગેાળતી!
kyankthi
bhuli paDi aawe hawa bas; trin nathi
chomerman ye; tapt kan chhe retna; taDko paDyo;
tyan kay to kewal rahi krish haDkanno malkho
ne e chhatan e shwas leti (jeni to achraj thati)
hathman aawi gayela mrityune wagealati!

સ્રોત
- પુસ્તક : પ્રતીક (પૃષ્ઠ ક્રમાંક 22)
- સર્જક : પ્રિયકાન્ત મણિયાર
- પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
- વર્ષ : 1964
- આવૃત્તિ : 2