ekal dokal bhaDke - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એકલ દોકલ ભડકે

ekal dokal bhaDke

મનહર મોદી મનહર મોદી
એકલ દોકલ ભડકે
મનહર મોદી

એકલ દોકલ ભડકે એવી

ભૂંડી.

ઓગાળે ખંડેર,

કાપે અવાજ,

ચીરે ધૂમ્મસની ખોપરીઓ

ખોદે ઘાસ ઘાસનો રંગ.

ગલીખુંચીમાં મકાન જેવી

ઊંડી.

ખાટું પહેરે,

પીળું ખાય.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 253)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004