Explore Gujarati Metrical Poem collection | RekhtaGujarati

છંદોબદ્ધ કાવ્ય

છંદમાં લખાયેલું કાવ્ય તે છંદોબદ્ધ કાવ્ય. સોનેટ સ્વરૂપના છંદોબદ્ધ કાવ્યો 14 પંક્તિની નિશ્ચિત સંખ્યા ધરાવે છે, જ્યારે અન્ય કાવ્યો અનિશ્ચિત પંક્તિસંખ્યા ધરાવે છે. છંદોબદ્ધ કાવ્યો અક્ષરમેળ, માત્રમેળ કે સંખ્યામેળ છંદોમાં રચાયેલાં હોય છે.

.....વધુ વાંચો

અનામી

કવિ, વિવેચક અને સંશોધક

ઉદયન ઠક્કર

અનુઆધુનિકયુગીન કવિ અને અનુવાદક

ઉમાશંકર જોશી

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર

કરસનદાસ માણેક

ગાંધીયુગીન કવિ, વાર્તાકાર અને નિબંધકાર

કલાપી

લોકપ્રિય કવિ અને પ્રવાસલેખક

કુસુમાકર

ગુજરાતી ઊર્મિકવિ

કાન્ત

ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નિબંધકાર અને ધર્મચિંતક

કોલક

ગાંધીયુગીન કવિ અને નવલકથાકાર

ગજેન્દ્રરાય ગુલાબરાય બૂચ

પંડિતયુગીન કવિ, 'ગજેન્દ્રમૌક્તિકો'ના કર્તા

ગીતા પરીખ

કવિ, વિવેચક અને અનુવાદક

ચન્દ્રકાન્ત ટોપીવાળા

અગ્રણી કવિ, વિવેચક, અનુવાદક અને સંપાદક

ચન્દ્રિકા પાઠકજી

કવયિત્રી, જયમનગૌરી પાઠકજીનાં નાનાં બહેન

છોટાલાલ નરભેરામ ભટ્ટ

કવિ, આત્મચરિત્રકાર અને અનુવાદક

જયન્ત પાઠક

અનુગાંધીયુગના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક

જ્યોતીન્દ્ર દવે

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ હાસ્યકાર