વાહવાડા રંગ મેલામાં
wahwaDa rang melaman
વાહવાડા રંગ મેલામાં રંગજી જોવા દીજેરે (2)
કાનુડાનું કઠોડુ આલું રંગજી જોવા દીજેરે (2)
નૈ રે લેતો નૈ રે જોવા દેતો રંગજી જોવા દીજેરે (2)
હાથુના ભોરીલાં આલું રંગજી જોવા દીજેરે (2)
નૈ રે લેતો નૈ રે દેતો રંગજી જોવા દીજેરે (2)
કેડ્યાનો કંદોરો આલું રંગજી જોવા દીજેરે (2)
નૈ રે લે તો લૈ રે દેતો રંગજી જોવા દીજેરે (2)
wahwaDa rang melaman rangji jowa dijere (2)
kanuDanun kathoDu alun rangji jowa dijere (2)
nai re leto nai re jowa deto rangji jowa dijere (2)
hathuna bhorilan alun rangji jowa dijere (2)
nai re leto nai re deto rangji jowa dijere (2)
keDyano kandoro alun rangji jowa dijere (2)
nai re le to lai re deto rangji jowa dijere (2)

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 120)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957