uncho manDaw relchhel - Lokgeeto | RekhtaGujarati

ઊંચો માંડવ રેલછેલ

uncho manDaw relchhel

ઊંચો માંડવ રેલછેલ

ઊંચો માંડવ રેલછેલ માંડવ રસિયા રે.....! (2)

ક્યા ભાઈનું રાજમેલ બેનને પરણાવે રે.....! (2)

ભૂલસિંગભાઈનું રાજમેલ બેનને પરણાવે રે.....! (2)

ઊંચો માંડવ રેલછેલ.....!

ક્યા ભાઈનું રાજમેલ બેનને પરણાવે રે.....! 92)

પ્રભાબહેનનું નામ રાજમેલ બેનને પરણાવે રે.....! (2)

ઊંચો માંડવ રેલછેલ.....!

રસપ્રદ તથ્યો

(વહુને મૂકવા આવે ત્યારે)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963