un to sawamananun diptiyun - Lokgeeto | RekhtaGujarati

ઉં તો સવામણનું દીપટીયું

un to sawamananun diptiyun

ઉં તો સવામણનું દીપટીયું

ઉં તો સવામણનું દીપટીયું ઘળાઈવું!

કે સોનાની ડાંડીનો દીવલો!

.....તારાં તે કોઈએ નું આઈવા!

કે સોનાની ડાંડીનો દીવલો!

તારી આઈવી લઈસમી1 એકલી!

કે સોનાની ડાંડીનો દીવલો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964