તરાંબાનાં તપેલાં પાંણી
tarambanan tapelan panni
તરાંબાનાં તપેલાં પાંણી
tarambanan tapelan panni
તરાંબાનાં તપેલાં પાંણી,
વાટકળોનાં નાવેણાં રે!
આજ તમારા બાપા નવરાવે,
‘ઓંશીખુશી’ નાવેણાં રે.
tarambanan tapelan panni,
wataklonan nawenan re!
aj tamara bapa nawrawe,
‘onshikhushi’ nawenan re
tarambanan tapelan panni,
wataklonan nawenan re!
aj tamara bapa nawrawe,
‘onshikhushi’ nawenan re



રસપ્રદ તથ્યો
નવરાવતી વખતે ગવાય છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964