shorana gharmen gadhelioni jol, - Lokgeeto | RekhtaGujarati

શોરાના ઘરમેં ગધેળીઓની જોળ,

shorana gharmen gadhelioni jol,

શોરાના ઘરમેં ગધેળીઓની જોળ,

શોરાના ઘરમેં ગધેળીઓની જોળ,

સાહેલી લીંબેળો રે મો’રીયો.

શોરાના ઘરમેં બલાળીઓની જોળ,

સાહેલી લીંબેળો રે મો’રીયો.

શોરાના ઘરમેં કૂતરીઓની જોળ,

સાહેલી લીંબેળો રે મો’રીયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964