pe’lene sanitak re - Lokgeeto | RekhtaGujarati

પે’લેને સાંઈતક રે

pe’lene sanitak re

પે’લેને સાંઈતક રે

પે’લેને સાંઈતક રે મારે કોણ સેરે આવે?

સાંઈતકરો મેલીને મારે કોણ સેરે આવે?

પે’લેને સાઈતક રે મારે.....ભાય રે આવે?

પાઘડીના સારેવ શેળા ઘણકતા રે મેલે

સારે ને શેળે રે સાર ઘૂઘરીઓ મેલાવે

બીજે ને સાંઈતક રે મારે.....વોવ રે આવે

પાટિયાના સાનેવ શેળા ધણાકતા રે મેલે

સારે ને શેળે રે સાર ઘૂઘરીઓ મેલાવે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964