ના’જો રે ના’જો ગોરાં
na’jo re na’jo goran
ના’જો રે ના’જો ગોરાં
na’jo re na’jo goran
ના’જો રે ના’જો ગોરાં રે બે’ની,
વાવાહીઓનું પાંણી રે.
તમારા બાપે વાવડી ખોદેલી,
વાવડીઓનું પાંણી રે.
ના’જો રે ના’જો કાળા રે શોરા,
ખાબોસીયોનું પાંણી રે!
તમારા કાકે ખાબરાં ડોસેલાં,
ખાબોસીયોનું પાંણી રે!
na’jo re na’jo goran re be’ni,
wawahionun panni re
tamara bape wawDi khodeli,
wawDionun panni re
na’jo re na’jo kala re shora,
khabosiyonun panni re!
tamara kake khabran Doselan,
khabosiyonun panni re!
na’jo re na’jo goran re be’ni,
wawahionun panni re
tamara bape wawDi khodeli,
wawDionun panni re
na’jo re na’jo kala re shora,
khabosiyonun panni re!
tamara kake khabran Doselan,
khabosiyonun panni re!



રસપ્રદ તથ્યો
નવરાવતી વખતે ગવાય છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964