gali lanDi kanjeli - Lokgeeto | RekhtaGujarati

ગલી લાંડી કાંજેલી

gali lanDi kanjeli

ગલી લાંડી કાંજેલી

ગલી લાંડી કાંજેલી, ઢોલ્યા હોલ્યા ઢાઈરા.

બે’નીની બે’નીઓ કાં બેહસે, ઢોલ્યા હોલ્યા ઢાઈરા.

નાંનો લાંડો કાં જેલો, ઉકલા હુકલા ભઈરા.

બેનીના વીરા સું પીશે, ઉકલા હુકલા ભઈરા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964