ardhi ganithe mahiyari re - Lokgeeto | RekhtaGujarati

અરધી ગાંઈઠે મહિયારી રે

ardhi ganithe mahiyari re

અરધી ગાંઈઠે મહિયારી રે

અરધી ગાંઈઠે મહિયારી રે,

અરધી વેસાય સે રે.

અરધીને કોરો સોકોનું ભાવે રે,

અરધી વેસાય સે રે.

શાંતિને કોરા જેઠાભાય ભાવે રે,

શાંતિ વેસાય સે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964