તારે માથે કલીંગીયો
tare mathe kalingiyo
તારે માથે કલીંગીયો
tare mathe kalingiyo
તારે માથે કલીંગીયો મોડ રે હરિયાળા બના ( 2)
વારી હળદી ભરેલી જુએ વાટ રે હરિયાળા બના (2)
તારી નાક્યાં પપોળે જુએ વાટ રે હરિયાળા બના (2)
tare mathe kalingiyo moD re hariyala bana ( 2)
wari haldi bhareli jue wat re hariyala bana (2)
tari nakyan papole jue wat re hariyala bana (2)
tare mathe kalingiyo moD re hariyala bana ( 2)
wari haldi bhareli jue wat re hariyala bana (2)
tari nakyan papole jue wat re hariyala bana (2)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963