gamna patlia - Lokgeeto | RekhtaGujarati

ગામના પટલીઆ

gamna patlia

ગામના પટલીઆ

ગામના પટલીઆ, હોળી હોળી કરતા,

હોળી સાલી રે.

ગામના વંતરીઆ, હોળી હોળી કરતા,

હોળી સાલી રે.

ગામના કોટવાળ, હોળી હોળી કરતા,

હોળી સાલી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 173)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957