wanki khajurini taDi - Lokgeeto | RekhtaGujarati

વાંકી ખજૂરીની તાડી

wanki khajurini taDi

વાંકી ખજૂરીની તાડી

વાંકી ખજૂરીની તાડી મારા છેલિયા

ઠોબલે તો પીધી જાહે રે લોલ!

ડાયા હુંદરની વાડી મારા છેલિયા

ઠોબલે તો પીધી જાહે રે લોલ!

મરઘો વેચે તાડી મારા છેલિયા

ઠોબલે તો પીધી જાહે રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957