kalingar mali - Lokgeeto | RekhtaGujarati

કલિંગર માલી

kalingar mali

કલિંગર માલી

આલા આલા રે કલિંગર માલી હે હે રે કલિંગર માલી

મારા મલબારી કલિંગર માલી હે હે રે.

હે આવે કલિંગર માલી હે હે રે.

તારી સફર કલિંગર માલી હે હે રે.

છત્રી લાઈવા કલિંગર માલી હે હે રે.

વા’ણ તો બાંઈધાં કલિગર માલી હે હે રે.

છાપાનાં ઠેકા કલિંગર માલી હે હે રે.

શાની સફર કલિંગર માલી હે હે રે.

બાલા ઝાલા કલિંગર માલી હે હે રે.

મામીના હાથ કલિંગર માલી હે હે રે.

આખર વાત કલિંગર માલી હે હે રે.

સાધુની વાડી કલિંગર માલી હે હે રે.

બંગલા લીધા કલિંગર માલી હે હે રે.

જોબન લાવે કલિંગર માલી હે હે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957