darjiDa - Lokgeeto | RekhtaGujarati

દરજીડા

darjiDa

દરજીડા

આઈવા તે શે’રી કે’વાય હો મારા દરજીડા

જોબન તો કાંઠું કે’વાય—હો મારા દરજીડા

શે’રી આઈવા કે’વાય—હો મારા દરજીડા

નવા જોબન કે’વાય—હો મારા દરજીડા

કેવા સુંદર કે’વાય—હો મારા દરજીડા

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957